કહે છે લોકો મને કે તારો જમાનો છે,
પણ એમને ક્યાં ખબર છે કે
મારે મિત્રોનો ખજાનો છે !!

યાદ તો નથી એટલું પણ કદાચ દિવ્યાના ગયા પછી બધા ભેગા મળીને કેટલીક આનંદ ની પળો શોધી રહયા હતા. અને એટલે જ દિવ્યા ની જગ્યાએ એની મોટી બેન કાજલ અમારી સાથે અડાલજ આવી હતી, જે આજે ગ્રુપ નો અભિન્ન હિસ્સો છે.
તે દિવસ ખૂબ સુંદર હતો. નોર્મલી જ્યારે બધા બાર જઈએ ત્યારે જે ધતિંગ કરતાં હોઈએ છીએ એ બધું ત્યારે પણ કર્યું. પણ તે દિવસે ડંબ-સરાજ રમવાની મજા કંઈક અનેરી જ હતી. કારણ કે એ દિવસે કાજલ અમારી સાથે હતી.
સ્લમડોગ મિલિયોનેર મોમેન્ટસ ના વિઝ્યુઅલ્સ મારી પાસે છે નહીં અને બનતા લગી કોઈની પણ પાસે નહીં હોય એટલે હું દ્રશ્યો તો તમારી સમક્ષ પ્રસ્તુત નહીં કરી શકું પણ જે લોકો ત્યાં હાજર હતા એ લોકો આ વાંચીને એ વિશે વિચારી જુઓ તો તમારી આજના દિવસનો હસી નો ક્વોટા ત્યારે જ પૂરો કરી દેશો. રિયલી, થેન્ક્સ કાજલ ફોર ધોસ મોમેન્ટસ.
ખૂબ જ બધા ફોટા પડાયા એ કહેવાની મારે કઈ જરૂર છે નઈ. એ ફોટા નહોતા પડી રહ્યા ત્યાં. એતો યાદો નો ખજાનો ભરી રહ્યા હતા.



કાજલ ની જેમ જ ધર્મેશ પણ ગ્રુપ સાથે નવો નવો જોડાયો હતો અને પહેલીવાર બધાની સાથે બાર આવ્યો હતો. રવિભાઈ અને પ્રશાંત એમની ઓફિસ ની ટ્રીપ થઈ ડાયરેક્ટ અડાલજ આવ્યા હતા તો એ પણ છેલ્લે છેલ્લે અમારી સાથે આનંદસભર સમય માણી શક્યાં.
આ અમારી એક એવી નાનકડી ટ્રીપ હતી જેમાં મારા માટે ઉત્સાહ સાથે વર્ણવી શકાય એવા કોઈ પ્રસંગો નહોતા, બસ હતો તો એ દોસ્તોએ વિતાવેલો મોજમસ્તી વાળો સાથ અને બહુ જ બધા ફોટા. અને ઘણી વાર કઈ મોટું થવું જ જરૂરી નથી. ક્યારેક કયારેક નાના-નાના પળો પણ મોટી ખુશીઓ આપી દેતા હોય છે. જીવન નું પણ આવું જ છે.
Anyways..Those were the days...
ટ્રીપમાં સામેલ સદસ્યો
દેવેન્દ્ર
દિપક
ધર્મેશ
ધર્મિષ્ઠા
હાર્દિક
હની
જૈમીન
જ્યોતિ
કાજલ
પ્રફુલ
પ્રકાશ
પ્રશાંત
રવિભાઈ
વિપુલ
Majorly missing in the trip
હસમુખલાલ (હવે તો હદ થાય છે)
શ્રુતિ
મહેમાન સદસ્ય
જય
અર્જુન













Prashant sharma
ReplyDeleteArey bhai jordar hato ae time hu late aayo hato but maja aayi hati bahu j
And 1 કિસ્સો kadach tamne yaad hoy to aapde badha ghare jata hata tyare nikdti vakhte bike ni key khovayi gayi hati but ae kauni khovai gayi ae nathi khbar ...jimmy...deepak ya devendra
By the way very nice storytelling bro👌👍
આભાર અનુજ. અને આ પ્રસંગ યાદ અપાવવા બદલ પણ આભાર. મને યાદ આવ્યું. હું એને આ પોસ્ટ માં અપડેટ કરવાનો પ્રયત્ન કરીશ.
Deleteદિવ્યાનાં ગયા પછી ડિપ્રેંસનનું વાતાવરણ હતુ એમાંથી બહાર ઉભરાવા માટેનો આ એક નાનકડો પ્રયાસ હતો. Thank you Guys for that needy trip. And Thank you for bringing back those moments. And yes Slumdog moment was really fab. Thanks alot everyone😊
ReplyDeleteથેન્ક યુ ભાઈ. ડિપ્રેશન ના દિવસો જરૂર હતા બધા એકબીજા સાથે બોન્ડીંગ વધારે મજબૂત હતું.
DeleteBahuj emotional mahol mathi Bahar aava mateni aa trip hati
ReplyDeleteAne kajal ae aa trip ma char Chand lagavya hata. To thank you kajal.
Ane tamne to su kau vipul bhai, bachche ko rulake manoge Kya??
Lakhta raho ane yaado taja karavta raho..😊😊👌👌
Btw such nice trip was that, really awesome. 👍
થેન્ક યુ દીપ બ્રો. આ યાદો તો આપડે બધાએ ભેગા મળીને બનાવી છે. તમારા લોકો નો સાથ મળતો રહેશે તો આગળ વધારે યાદો બનાવીશું.
DeleteNice
ReplyDelete