मेरे दिल की ये दुआ है, कभी दूर तू ना जाए
तेरे बिना हो जीना, वो दिन कभी ना आए
मेरे दिल की ये दुआ है, कभी दूर तू ना जाए
तेरे बिना हो जीना, वो दिन कभी ना आए
10/01/2016 નો દિવસ અમારા બધા માટે એક આનંદદાયક અને યાદગાર દિવસ હતો. તે એક દિવસ કે નાની અમથી ટ્રીપ નહોતી પણ ભરપૂર જીવન જીવેલા એ 7-8 કલાકો હતા.
સાવ જ નવું-સવું ગ્રુપ હતું એમ કહી શકાય પણ એ દિવસ પછી આત્મીયતા ના દોરડાં એવા તો બંધાયા કે આજ દી સુધી છૂટ્યા નથી. સારી એવી ઠંડી ની સવાર માં બધા નીકળી પડ્યા પોતપોતાના ટુ-વહીલર્સ લઈને. કોઈ એક-સવારી તો કોઈ બે તો કોઈ કોઈ ત્રણ-સવારી પણ ખરા.
થોળ જેવી જગ્યા એ સમયે ઓછી ભીડભાળ વાડી રહેતી તી. કુદરતી રીતે આહલાદક લાગે એવું સુંદર લોકેશન. હાલ ના દિવસો માં તો pre-wedding photography માટે નો અડ્ડો બની ગયેલ થોળ એ વખતે એટલું હોટ ફેવરિટ નહોતું પણ અમારા જેવા લોકોને ફરવા જવા માટે બેસ્ટ સ્પોટ હતું. અમારા ગ્રુપ ના photogenic લબરમુછીયાઓ માટે થોળ ની સુંદરતા જોઈને પોતાના ફોન અને dslr કેમેરા ની ક્લિક-મ-ક્લિક થવી સ્વાભાવિક જ હતી. સ્થળે પોન્ચતા પહેલા પણ રસ્તા પર ઘણા ફોટા ક્લિક થયા અને આનંદ ની પણો માણી જેમકે મસ્ત ઠંડી માં ચહા ની ચૂસકી.
ઉપર જણાયું તેમ થોળ પોચીને પહેલા 2-3 કલાક (આશરે...કદાચ વધારે જ હશે) ટૂંકું ને ટચ ફોટોસેશન ચાલ્યું. પછી અમુક લોકોની બુમાબુમ સાંભળીને બધા ગેમ્સ રમવા તૈયાર થયા.પહેલા ગર્લ્સ લોકોએ બેડમિંટન ચાલુ કર્યું તો અમે લોકોએ ડિશ ફેંકીને રમવાનું ચાલુ કર્યું. એક વાર તો ડિશ તળાવ માં જતી રૈઈ તી અને એને નીકળવા માટે બઉ મથામણ પણ કરવી પડી તી.
વર્તૂળ સેલ્ફી
→→→→→→→→→→→
મોટા ભાગનું ફોટોસેશન અને શરૂઆત ની ગેમ્સ તળાવ ના કિનારે જ રમ્યા અને ત્યારબાદ અંદર ની સાઈડ ગાર્ડન બનાવ્યા હતા ત્યાં અમારી વાનરસેના પહોંચી.શી ખબર માંડ અડધો કલાક રમ્યા હશે અને એની પેલા ફોટા પડાયા તા એમાં તો બધાએ બુમાબુમ કરી મુકીનકે ભૂખ લાગી છે ભૂખ લાગી છે. તો બધા હાથ-મોઢું ધોઈને બેઠા પેટ નો ખાડો પુરવા. જમવાની કઈ-કઈ આઇટમ્સ હતી એ મને નીચે કમેન્ટ માં બતાવો.
દિપક નો આ સ્પેશિયલ ડાન્સ પરફોર્મન્સ તો ખરો જ.
←←←←←←←←←←
ત્યાર પછી આવી એક અદભુત- અવિશ્વનિય ગેમ દમ્બ-સરાજ ( ખોટી જોડણી લખી છે એવી મેથી ના મારવી). શુ તે મજા આવી હતી એ દિવસે આ ગેમ માં. પહેલી વખત જ રમી રહેલા આ ગેમ માં અમારી ટીમે સામેવાળી ટીમ નો સપાટો બોલાઈ દીધો તો. હું, રવિભાઈ, પ્રકાશ, દિપક, પ્રશાંત, અને સંજય આ અમારી ટીમ હતી અને સામે જૈમીન, પ્રફુલ, હની, દિવ્યા, ધર્મિષ્ઠા, જ્યોતિ હતા. મને યાદ છે ત્યાં સુધી હાર્દિક જેકોડી હતો. ક્યારેક અમારી બાજુ આવી જતો તો તો ક્યારેક સામે જતો રહેતો તો.
થોળ થી નીકળતા નીકળતા કઈ કેટલાય યાદગાર ફોટા પડાયા જે અહીંયા મુકું છું. થોળ થી નીકળ્યા બાદ રસ્તામાં પ્રફલ નું ગુુમ થઈ જવું પણ યાદ છે. 😁😁😁😁
Anyways, those were the days.
આ બ્લોગ ફ્રેન્ડશીપ અને ફ્રેન્ડ ગ્રુપ ને સમર્પિત છે. તેથી મોટા ભાગે ગ્રુપ ના ફોટોસ નો જ ઉપયોગ કર્યો છે. તમારા માંથી કોઈને પણ ફોટો કે માહિતી સામે વાંધો હોય તો મને જણાવી શકો છો જેથી હું વાંધાજનક માહિતી રિમુવ કરી શકું.
તમે પણ તમારા વિચારો કમેન્ટ બોક્સ માં જણાવો આ ટ્રીપ વિશે. મને સારું લાગશે. બ્લોગ ને વધુ સારો બનાવવા તમારા સૂચનો આવકાર્ય છે.
ટ્રીપ મેમ્બર્સ
ટ્રીપ મેમ્બર્સ
વિપુલ-જ્યોતિ
દિપક
પ્રફુલ
જૈમીન
હની
રવિભાઈ
પ્રકાશ
હાર્દિક
પ્રશાંત
દિવ્યા
ધર્મિષ્ઠા
સંજય
Major missing in the trip
હસમુખલાલ
શ્રુતિ
ધર્મેશ
કાજલ
દેવેન્દ્ર
મહેમાન સદસ્ય
સંજય

Bhai aa vanchi ne to aivu lagyu jaane kale j gaya hoy ..badhu nazar ni same aayi gayu...aa life ma biji ghani badhi trip kari hase aapde and aagad bi kadach karishu but aa THOL trip to life time yaad rese ...Aa trip life no 1 yadgar part bani gayi 6e..and tamne dil thi thank you k aatlu saru tame lakhyu khub khub aabhar tamaro🙏🙏
ReplyDeleteVery good blog bro..nicely written 👌
ReplyDeleteGajjb divs hto eto...bauj mast vipulbhai...bdhu frithi yaad aavi gyo
ReplyDeleteThanks Prakash bro. blog vanchta ro posts aavti rese ane yaado pan tazaa thati rese.
Deleteદિવસો જુદાઈના જાય છે એ જશે જરૂર મિલન સુધી,
ReplyDeleteમને હાથ ઝાલીને લઇ જશે શત્રુઓ સ્વજન સુધી,
ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી,
અહી આપણે તો જવું હતુ બસ એકમેકના મન સુધી.
યાદોનું તાજા થવું જરૂરી હતુ
મનથી સાજા થવું જરૂરી હતુ
વ્યસ્ત જીવનની દોડમાં મિત્રતાનું મળવું જરૂરી હતુ.
ખૂબ જ સરસ. આ બધુ ફરી યાદ અપાવવા માટે. સાચું કહું તો ભુલ્યો જ નથી હુ .આ એક ટ્રીપ નહીં સફર છે મિત્રતાથી લઇને મૈત્રી સુધીની....
વર્ષો જશે અને વર્ષો આવશે. હકીકત માં તો આપણી પાસે આ પળો જ છે જેને યાદ કરીને આપણે એકબીજા જોડે બંધાઈ રહ્યા છે. આ આપણો વારસો છે. ધન્યવાદ તમારા અમૂલ્ય ફીડબેક બદલ.
Deleteસૌથી પહેલા તો જેને પણ આ બનાવ્યું એને ખૂબ ખૂબ ધન્યવાદ...
ReplyDeleteલખાણ જોરદાર એક એક પળ સમાવી લીધી છે
આ એક જ એવી ટ્રીપ છે જેમાં બધા સાથે અને સમયસર હજાર રહયા છે
અને મને આ ટ્રીપ નો હિસ્સો બનવા બાદલ જૈમીન ને ધન્યવાદ કહીશ જેના લીધે અમુક એવા સંબંધ મળ્યા છે જેની અપેક્ષા પણ નહોતી કરી....
અને છેલ્લે મારા નામ પાસે જે લખ્યું છે ( thanks for camera ) એ હટાવા વિનંતી કરીશ ..����
આભાર હાર્દિક. તમારી વિનંતી અમે માન્ય રાખી છે અને એને રિમુવ કરી દીધું છે.
DeleteVipulbhai, Hve sache tame radavso Yarr😢
ReplyDeleteI really miss you all❤️
થેન્ક યુ પ્રફુલ. રડવું નહીં. આ યાદ કરીને ખુશ થવું.
Delete"ક્યારેક કોઇ અચાનક યાદ આવી જાય છે. એ સોનેરી દિવસો આંખમાં સમાઈ જાય છે. દોસ્તો 🤝🏻વગર જીવનમાં કંઈક તો અધુરુ છે. ક્યારેક એમની નાની શરારત ચહેરા પર 🥰સ્માઈલ આવી જાય છે."
ReplyDeleteખુબ ખુબ જ સરસ બહુ ♥️સુંદર બનાવ્યું છે. ધન્યવાદ યાદગીરી માટે💐
આભાર ધર્મિષ્ઠા. બધું જ ફ્રેન્ડશીપ માટે છે. તમે બધા હતા અને છો તો આ ખજાનો છે મારી પાસે. તમારો કોઈ યાદગાર પ્રસંગ હોય તો જણાવો આ ટ્રીપ વિશે.
DeleteWahhhh jordar 😍😍😍
ReplyDeleteMane yad 6 hu pk ni pa6d bethi ti ane ame khovai gaya ta
Jamine yo p6i udadhdi lai lidhi ti pk ni😂😂😂
થેન્ક્સ હની. મને ખરેખર અંદાજો નહોતો કે તું પણ આ પોસ્ટ જોઈશ.
DeleteI was not part of the trip, but i know you guys enjoyed a lot and so happy to read it so that i lived the day with you all 😊 Awesome work vipul bhai 👌
ReplyDeleteI wish you could have been a part of that golden day. We had really missed you. I hope you would be part of our future trips. And thanks for appreciation.
DeleteAwesome fari thi trip kri do
ReplyDelete